લૉન્ચ ઑફર: પહેલા 100 વેપારીઓને 30 દિવસ વધુ મફત, કોડ છે LAUNCH30D
KioSnap

સંપર્ક

માણસ સાથે વાત કરો.

શરૂ કરતા પહેલા સવાલ? સેટઅપમાં મદદ જોઈએ? આમાંથી કોઈ પણ પર પહોંચો. જવાબ અમે જાતે આપીએ છીએ, મોટે ભાગે કામના કલાકોમાં.

FAQ

મદદના જવાબ, પહેલેથી

KioSnap ની મદદ સુધી પહોંચવાનો સૌથી ઝડપી રસ્તો કયો?

WhatsApp પર +91 9099 444121. જવાબ સાચો માણસ આપે છે, મોટે ભાગે કામના કલાકોમાં. એ જ નંબર પર કૉલ પણ કરી શકો, કે લાંબી વાત માટે hello@kiosnap.com પર ઈમેલ.

તમે કઈ કઈ ભાષાઓમાં મદદ કરો છો?

અમે વેપારીઓને English, હિન્દી અને ગુજરાતીમાં મદદ કરીએ છીએ, WhatsApp પર, કૉલ પર કે રૂબરૂ. જે ભાષામાં તમે ધંધો ચલાવો છો, એમાં જ વાત કરો. આ વેબસાઇટ પણ ત્રણેય ભાષામાં છે.

શું તમે મારી દુકાનનું સેટઅપ કરવામાં મદદ કરશો?

હા. અમે અમારા પહેલા વેપારીઓને જાતે જોડીએ છીએ, પહેલું મેનૂ કે કૅટલોગ સ્કેન કરવાથી લઈને QR કોડ છાપવા સુધી. કોઈ પણ સ્ટેપ પર અટકો, WhatsApp પર મેસેજ કરો, અમે સાથે રહીને કરાવી દઈશું.

કંઈ પણ આપ્યા વગર KioSnap અજમાવી શકું?

હા, બે રીતે: Wood પ્લાન હંમેશ માટે મફત છે, અને દરેક પેઇડ પ્લાનની શરૂઆત સંપૂર્ણ મફત 14 દિવસના ટ્રાયલથી થાય છે. પહેલેથી કોઈ પેમેન્ટ વિગતો નહીં. પહેલા ફેરવીને જોવું છે? WhatsApp પર મેસેજ કરો, અમે બતાવી દઈશું.

બીજા સવાલ છે? આખું FAQ વાંચો →

જાતે જોવા તૈયાર? રજિસ્ટ્રેશન ખુલ્લું છે, અને Wood પ્લાન હંમેશ માટે મફત છે.